સમય મળે માણવા જેવી, યોગ્ય લાગે તો જીવનમાં ઉતારવા જેવી અને જેમની દરકાર રાખીએ છીએ તેમની સાથે વહેંચવા જેવી વાતો…

એક વાત તો નક્કી છે કે લોકડાઉન અને કોવિડ પછી આપણે પહેલા જેવા નથી રહેવાના, ધીરે ધીરે આપણામાં ‘ન્યુ-નોર્મલ’ આકાર લઇ રહ્યું છે, બદલાવ આવી રહ્યો છે. સતત બદલાતી રહેતી દુનિયામાં આજે સમય એક મોટો બદલાવ લઈને આવ્યો છે, એમ કહોને કે માનવજાત માટે ‘અપગ્રેડ’ આવ્યું છે અને આપણે સૌએ આપણી જાતને અપડેટ કરવાની છે આપણા પોસ્ટ-કોવીડ વર્ઝનમાં… આપણા રોજિંદા જીવનમાં આવી રહેલા આ બદલાવોને સમાવવા માટે આપણે બદલાવાનું છે. આપણે જુદી જ સમજણ અને સંભાળ સાથે આપણી જાતને રિ-લોન્ચ કરવાની છે…
આપણા પોસ્ટ-કોવીડ વર્ઝનમાં પાંચ અગત્યની વાતોનો ઝૂમ-વાર્તાલાપ ચેતના દેસાઈની સ્ત્રી સંસ્થા અને કેનેડિયન રેડક્રોસના સહયોગથી કર્યો અને તેને જબ્બર પ્રતિસાદ મળ્યો. આ વાર્તાલાપોના વિડીયો અહીં પોસ્ટ કર્યા છે, સમય મળે ચોક્કસ જોજો. કોવીડ તો નિમિત્ત છે બાકી આ બધી વાતો તો કાયમ કામ લાગવાની છે.
પહેલી વાત આવનારા દિવસમાં આપણું મુખ્ય ધ્યાન આપણે માનસિક આરોગ્ય ઉપર રાખવાનું છે તે અંગેની છે. Mental Health – Our New Concern
બીજી વાત આપણી માનસિક રોગપ્રતીકારકતા વિષે. Psychological Immunity – Our New Frontline Defence…
ત્રીજી વાત આપણી શ્વસનક્રિયાને મજબૂત બનાવવા વિષે… Art of Breathing – Our New Powerful Weapon
ચોથી વાત માઇન્ડફુલનેસ – ધ્યાન વિષે… Mindfulness – Our New State Of Mind
પાંચમી અને છેલ્લી વાત, આપણી સ્ક્રીન પાછળની જિંદગી વિષે… Life Behind Screens – Our New Way Of Dealing With The World…
Excelkent
On Sun, 25 Oct 2020, 3:37 pm Dr.Hansal Bhachech’s Blog, wrote:
> Dr.Hansal Bhachech posted: ” એક વાત તો નક્કી છે કે લોકડાઉન અને કોવિડ પછી > આપણે પહેલા જેવા નથી રહેવાના, ધીરે ધીરે આપણામાં ‘ન્યુ-નોર્મલ’ આકાર લઇ રહ્યું > છે, બદલાવ આવી રહ્યો છે. સતત બદલાતી રહેતી દુનિયામાં આજે સમય એક મોટો બદલાવ > લઈને આવ્યો છે, એમ કહોને કે માનવજાત માટે ‘અપગ્રેડ’ આવ્યું ” >
Resp. Sir,
Actually I have only the time to Listen Informative & Spiritual Video or Audio in my Up-Down Time.
I am a Asst. Manager in Ltd Company at Baroda & my Up-Down time is around 1 to 1.15 Hours Daily. Presently I am utilizing this time for your Post Covid Version series. I am really Happy & get lot of Information from this Five Video. So Thank you very much for this Knowledge.
Also Thank you very much to Chetna Madam & Red Cross of Canada.
I’m happy you liked it
Keep in touch 🙏🏼
Thank you, I’m happy you liked them