હમણાં મને એક ટીવી મુલાકાતમાં કાર્યક્રમ સંચાલકે પૂછ્યું કે ડૉક્ટર પર ભરોસો રાખવો કે ગુગલ પર?! મેં કહ્યું ‘તમારી સમસ્યાનું સમાધાન અને સારવાર જોઈતી હોય તો ડૉક્ટર ઉપર, નહીંતર ગુગલ પર! ગુગલ સમાધાન ઓછું અને સંદેહ વધારે પેદા કરે છે. દવા તો મળે નહીં અને વધુ દસ બીમારીઓની ના જોઈતી જાણકારી મગજમાં ઘુસી જાય!! સરવાળે, મૂંઝવણમાં વધારો, મન ભયભીત અને શંકાઓનો પાર નહીં. પાંચ દિવસમાં ઠેકાણે પડતી બાબત પંચાવન દિવસે કઈંક નવું જ રૂપ ધારણ કરીને ખોળામાં બેઠી હોય!
Category: Uncategorized
સુખ, સંબંધો અને સબરસ, આ ત્રણે’ય વગર જિંદગી ફિક્કી છે, અધૂરી છે! – Talk @ Toronto on 27th April 2019
સુખ, સંબંધો અને સબરસ, આ ત્રણે’ય વગર જિંદગી ફિક્કી છે, અધૂરી છે. એક મનોચિકિત્સક તરીકેના વર્ષોના અનુભવ ઉપરથી એક વાત તો હું ખુબ દ્રઢતાપૂર્વક કહી શકું છું કે વ્યક્તિના સુખ-દુઃખ કે જીવનની સાર્થકતાનો ઘણો મોટો આધાર તેના સંબંધો ઉપર રહેલો છે. આ સંબંધો લગ્નજીવનના હોય, સંતાનો સાથેના હોય, કુટુંબ-સમાજ સાથેના હોય, પોતાની જાત સાથેના હોય કે પછી ટેક્નોલોજી સાથેના હોય! બધુ’ય સબરસ હોવું જોઈએ, આ સબરસ એટલે જીવનના તમામ સ્વાદનો એકરસ! જીવતરનો સાચો સ્વાદ આપતો રસ અને તેમાંથી નીતરતું સુખ!!
Planning The day of your Exam
Planning The day of your Exam Have a good night sleep. This is very important to avoid thought block and improve your recall. Have a good breakfast and avoid heavy lunch. Keep yourself well hydrated with adequate water intake. This is very essential for keeping up your alertness. Avoid stimulants like coffee, Tobacco etc at…
એક લાખ વિઝીટર્સ – સિત્તેર દેશો – આપ સૌ વાચકોનો હૃદયપૂર્વક આભાર One Lakh Visitors from seventy countries – Thank you so much readers…
આજે આ બ્લોગના વિઝીટર્સની સંખ્યા એક લાખનો આંકડો પાર કરી ગઈ, સિત્તેર દેશોમાંથી નિયમિત રીતે વાચકો આ બ્લોગ વાંચી રહ્યા છે. મારા લખાણોમાં મેં હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું છે કે તેને વાંચવા પાછળ વાચકે ગાળેલો સમય નકામો ના જાય./Today this blog has crossed one lakh visitors and that too from 70 countries. While writing, I have always kept one thing in my mind that readers should not feel that s/he has wasted her/his time reading it.
Pornography, things which one should know !
Originally posted on Dr.Hansal Bhachech's Blog:
On the eve of November 19th, Indo-Canadian porn star Sunny Leone made her entry into the Big Boss House in traditional Indian attire. Her entry has soared up the TRP ratings of the show, as expected by channel. Well, if we consider this as Sunny’s…
C’m on guys, it’s candel march time :((
Originally posted on Dr.Hansal Bhachech's Blog:
C’m on guys, its candle march time 😦 😦 😦 One more rape, in which media have shown interest (otherwise rape incidences are daily) 😦 😦 They will earn TRP and we will join mass protest through forwarding messages, holding banners and lighting our favorite candles. After…
મેઘના પટેલના ગતકડા પાછળની માનસિકતા !!
મેઘના પટેલના ગતકડા પાછળની માનસિકતા !! બે દિવસ પહેલા એક ન્યુઝ વેબસાઈટ ઉપર વાંચ્યું કે મેઘના પટેલ નામની એક મોડેલે ગતકડું કાઢ્યું, મોદી સાહેબના પોસ્ટર સાથે પોતાની અર્ધ-નગ્ન તસ્વીરો પડાવી! બીજા દિવસે છાપામાં આ સમાચાર આવે એ પહેલા મેં એક મનોવૈજ્ઞાનિક પ્રોયોગ કરી કાઢ્યો. આ તસ્વીરોમાંથી એક તસ્વીર(અહીં પોસ્ટ કરી છે) મેં કેટલાક સ્ત્રી-પુરુષ સંપર્કોને…
Happy Dipavali….
‘Life is pure flame and we live by an invisible sun within us’ This is one of my favorite quotes and the reason is, I strongly believe in it! I have a firm belief that if you want to live an uncommon life and be a unique person then you have to be self-illuminating. Everyone…
વર્ષા મુબારક…
વર્ષા મુબારક…
Deepika Padukone was declared most desirable woman of 2012 by Times Of India….
Deepika Padukone was declared most desirable woman of 2012 by Times Of India. When she was asked What according to you makes you the most desirable woman of 2012? Her reply was….. I do hope that my desirability comes from my work and the person I am and it’s not just limited to the physical attributes……..
Find out how young you are at heart… :P
If you have listened Bollywood item numbers of recent time then you will enjoy this post…… In fact, this post will tell you how young you are at heart… 😛 If you can spot all the songs of this poem, you are very young at heart 🙂 🙂 🙂 Tell me how many are there ?!!…
Frustration song of Mango people from Banana Republic !!
દે ઠોકમઠોક આક્ષેપબાજીની મોસમ ચાલી રહી છે, રાજકારણીઓની મીલીભગત ઉઘાડી પડી રહી છે અને Banana Republicના Mango Pepopleને ઉપરાઉપરી લપડાકો વાગી રહી છે ત્યારે મેં લખેલી એક કવિતા યાદ આવી……. Enjoy the song of my and your frustration…..