ફૂટબોલ વર્લ્ડકપની ગઈકાલે રમાયેલી બ્રાઝીલ-જર્મની વચ્ચેની સેમી-ફાઈનલમાં સૌથી જબરદસ્ત સાત લાતો પડી, બ્રાઝીલને નહીં પણ જર્મનીના ખેલાડીઓના પગ બાંધી દેવાની જાહેરાત કરનાર વુડુ તાંત્રિકને !! સાત લાતો માત્ર આ તાંત્રિકને જ નહીં પણ વિશ્વના તમામ અંધશ્રદ્ધાળુઓને પડી છે. ભૂલમાં ડાબા પગને બદલે જમણા પગ ઉપર સર્જરી કરી નાખનારા સર્જનો વિષે સાંભળ્યું છે પરંતુ જર્મનીને બદલે ભૂલમાં બ્રાઝીલના ખેલાડીઓના પગ બાંધનારા તાંત્રિક પહેલીવાર જોયા 🙂 અલ્યા એવું તે શું કર્યું કે સ્ટ્રાઈકરો તો ઠીક મીડ-ફિલ્ડરો’ય ગોલ ફટકારી ગયા!!
આ તાંત્રિક અને તેના જેવા બીજા લેભાગુ ભાઈઓને વિનંતી કે ખેલાડીઓના પગ બાંધવાનું રહેવાદો, તમે ત્યારે અંધશ્રદ્ધાળુઓના મગજ બાંધીને ખુશ રહો. આમાં નકામા ખુલ્લા પડી જવાય અને ધંધા ઉપર માઠી અસર થાય 🙂 🙂
Surgeons operating on wrong limbs are known to the world, but this is for the first time we knew about Voodoo Magician operating on wrong limbs!! :p :p This magician had announced to tie German’s limbs through black magic of voodoo during FIFA semi-final against Brazil. It seems that he made a blunder, instead of Germans; he tied Brazilian’s legs and Germans went on kicking seven goals. Not only strikers, even mid-fielders went on slamming!! In fact, these seven kicks are not only for great goals but for this Voodoo magician and his believers too :p
Dear Mr. Voodoo specialist, keep your magic limited to your believers otherwise such gimmicks will ruin your business 🙂 🙂
CORRECT SIR