‘તું અને હું, બસ બીજું શું?!’ ની નવી આવૃત્તિ

મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે ‘તું અને હું, બસ બીજું શું?!’ ની નવી આવૃત્તિ બજારમાં ઉપલબ્ધ થઇ ગઈ છે. છ મહિનાથી પણ ઓછા ગાળામાં બીજી આવૃત્તિ આ પુસ્તકની લોકપ્રિયતાનું સીધું પ્રમાણ છે. આ તબક્કે આપના મારા લખાણ પરત્વેના પ્રેમ અને રુચિનો હું ઋણી છું. આભાર વાચક મિત્રો 🙂

Image

સાથે સાથે માણો વિક્રમી વેચાણના દરરોજ નવા શિખરો સર કરતી ‘પણ, હું તો તને પ્રેમ કરું છું !’ નો રેડીઓ રીવ્યુ…..

 

One Comment Add yours

  1. Larsil Rekh says:

    Like this….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s