મહિલા સશક્તિકરણની ખાલીખમ વાતોની વચ્ચે માત્ર એક સન્માનપૂર્વક નજર માટે સ્ત્રી તરસે છે. પુરુષના મંગળ માટે પોતાની ડોકમાં સૂત્ર રાખીને ફરતી સ્ત્રી પોતાના પુત્રને સ્ત્રીનું મંગળ કેવી રીતે ઈચ્છવું એ ન શીખવતી હોય તો કમનસીબી કોની?!
Psychiatrist and Author