‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ પુસ્તકથી ‘સંબંધોને મજબૂત બનાવતી શ્રેણી’ (Relationship Builder Series)ના પુસ્તકો નિયમિત રીતે પ્રકાશિત થતા રહ્યા છે. આજે આ શ્રેણીના વધુ બે પુસ્તક આપના હાથમાં મુકતા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. આ શ્રેણીના તમામ પુસ્તકોને વાચકોએ અઢળક પ્રેમ કર્યો છે અને એ પ્રેમ થકી હું આ શ્રેણીમાં વધુને વધુ પુસ્તકો જોડતો જાઉં છું. અગાઉના પુસ્તકોમાં અને મારા વક્તવ્યોમાં વારંવાર કહું છું એમ, ‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પ્રકાશિત કરવા પાછળ ઉદ્દેશ સ્પષ્ટ હતો કે સંબંધોને મજબૂતાઈ આપે તેવી વાતો સરળ અને હળવી શૈલીમાં લખવી. કશું’ય અધ્ધરતાલ કે ફિક્શન નહીં, માત્ર સાવ સાચી પ્રેક્ટીકલ વાતો અને અમલમાં મૂકી શકાય તેવા ઉપાયો. મારા પુસ્તકો અને લેખો અંગે વિશ્વના ખૂણે ખૂણેથી મને વાચકોના અભિપ્રાયો અને પ્રશંસા સંદેશો મળતા રહે છે, હું પ્રોત્સાહિત થતો જાઉં છું અને લખતો જાઉં છું. આજે આ શ્રેણીમાં અગિયાર પુસ્તકો જોડાયા છે. આ પુસ્તકો અન્ય લેખકો માટે સંબંધો વિષે લખવા માટે માર્ગદર્શક બની રહ્યા છે એ મારા માટે એક સંતોષજનક બાબત છે, ઉદ્દેશ સાકાર થઇ રહ્યાનો મને આનંદ છે. માત્ર લેખનમાં જ નહીં, વકતવ્યોમાં, ગુજરાતી-મરાઠી ફિલ્મો, નાટકો અને સીરીઅલોમાં આ પુસ્તકો એક સંદર્ભ ગ્રંથ તરીકે વપરાયા છે. સોશિયલ મીડિયામાં આ પુસ્તકોમાંથી લેવાયેલા સેંકડો ક્વોટસ્ ફરી રહ્યા છે. એક સર્જક તરીકે આ બધી બાબતોનું હું ગૌરવ અનુભવું છું અને સાથે સાથે સારા વિચારો પ્રસરાવતી આ તમામ પ્રવૃતિઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓનો હું ઋણી છું.
Tag: Mobile
દરેક વ્યક્તિ આપણે ઈચ્છીએ ત્યારે પોતાના બધા જ કામ મુકીને કનેક્ટ થવા બંધાયેલી નથી, ફરજીયાત કનેક્ટ થવાનું કે કનેક્ટેડ રહેવાનું એક જબરદસ્ત દબાણ હોય છે!
ફરજીયાત કનેક્ટ થવાનું કે કનેક્ટેડ રહેવાનું એક જબરદસ્ત દબાણ હોય છે, અલબત્ત દેખીતું ના હોય તો પણ સુષુપ્ત રીતે તો ચોક્કસ હોય છે જ અને આ કારણે જ મોટાભાગની વ્યક્તિઓ તેમનો ફોન સ્વીચ-ઓફ કરતા ખચકાતી હોય છે.
My inputs in Times of India – Young netizens kill sleep time for `appy’ hours
Hansal Bhachech, a consulting psychiatrist, tells us, “The number of cases where youngsters below 30 come and complain about their sleep patterns has gone up significantly . Our first question to them is about their usage of mobile internet the previous night, which is the root cause of the problem….
દરેક વ્યક્તિ આપણે ઈચ્છીએ ત્યારે પોતાના બધા જ કામ મુકીને કનેક્ટ થવા બંધાયેલી નથી, ફરજીયાત કનેક્ટ થવાનું કે કનેક્ટેડ રહેવાનું એક જબરદસ્ત દબાણ હોય છે!
દરેક વ્યક્તિ આપણે ઈચ્છીએ ત્યારે પોતાના બધા જ કામ મુકીને કનેક્ટ થવા બંધાયેલી નથી.મોબાઈલની રીંગ વાગે, મેસેજ આવે કે નોટીફીકેશન ટોન રણકે – મગજ બધુજ કામ મુકીને મોબાઈલમાં અટકી જાય. મોબાઈલ હાથમાં ઉઠાવો કે ના ઉઠાવો મગજનો એક ખૂણો એની સાથે જોડાઈ જાય અને સામેવાળો ઉપરાઉપરી રીંગ મારીને કે મેસેજ કરીને એ ખૂણો એક્ટીવ જ રાખે! ફરજીયાત કનેક્ટ થવાનું કે કનેક્ટેડ રહેવાનું એક જબરદસ્ત દબાણ હોય છે!
My inputs in today’s Times of India – story on Pokemon Go
Jul 31 2016 : The Times of India (Ahmedabad) AUGMENTED REALITY – Pokemon Go lands city teen in Gandhinagar police station The residents of a society in Sector 30 of Gandhinagar were surprised to see a youth roaming around in their society with a phone in his hands in the middle of the afternoon. The…
My inputs in today’s DNA… Cell phone can drive you nuts!
Himali Doshi @himali_3 Ahmedabad: With an increase in number of cases of teens having social anxiety disorder, the Institute of Behavioural Science centre of Gujarat Forensic Science University (GFSU) is set to include cyber psychology in its curriculum. The institute that receives three such cases in a week will be second such institute in the…