પ્રેમના નામે સંબંધોમાં સોદાબાજી કરનારા અનેક છે અને એ જાણવા છતાં ખુલ્લી આંખે છેતરાનારા કે પરવશતા અનુભવનારા તો એથી’ય વધારે છે!

‘એ તમારી નબળાઈઓને જાણે છે, આ જ નબળાઈઓનો એ તમારી સામે કે તમારી ઉપર કાબુ ધરાવવા ઉપયોગ કરે છે, આ ઉપયોગ થકી એ પોતાના લાભમાં તમારી લાગણીઓ કે વિચારોને મચડે છે અને એકવાર આમ કરવામાં સફળ થયા પછી અવાર-નવાર વિવિધ રીતે એ તમારી ઉપર ઈચ્છિત કાબુ ધરાવે છે’ – તમને થશે કે સવાર સવારમાં મેં…

Quick analytical thoughts on Kejriwal’s unprecedented super sweep…

Kejriwal swept away all parties into dust bin. Next few days, political analysts will be busy analyzing this unipolar unprecedented super victory. However, my two minute analysis has one point to ponder. During Gujarat election-2002 Congress and media targeted and abused Modi, which in fact helped him to get magic figure of 127. BJP and…

Share about BABY

Absolute thriller… Gripping storyline, superb pace, solid performances, good camera work and effective background score makes this film delightful watch. Last half hour is nail biting and will leave you completely engrossed. Best thing about this movie is, its straight on target, no distractions like love story, unnecessary songs, item numbers or faltu masala. Rocking…

આજે સ્ત્રી કમાવામાં અને પુરુષ ઘરકામમાં પહેલા કરતા અનેકગણા વધુ મદદરૂપ બન્યા હોવા છતાં સહજીવન કંકાસમય કેમ બનતા જાય છે?!

  મને હજી’ય પાઠ્યપુસ્તકો ઉથલાવવા ગમે છે અને પ્રસંગોપાત હાથમાં આવી જાય તો તેના પાના ફેરવવાની લાલચ રોકી શકતો નથી. હમણાં હાથે ચઢી ગયેલા એક ડીજીટલ ઈલેક્ટ્રોનિકસ્ ના પુસ્તકમાં બીજગણિત (એલ્જીબ્રા)નો એક સિદ્ધાંત વાંચવામાં આવ્યો ત્યારે એક જબરદસ્ત વાત મગજમાં સંકલિત થઇ. આપણી તમામ આધુનિક સુખ-સગવડો, આપણું અસ્તિત્વ અને આપણી સમગ્ર સૃષ્ટિ એક જ તર્ક…

Share about PK…

Lengthy masala mix from Rajkumar Hirani, Hindu-Muslim, India-Pakistan, Religious madness, terrorism-bomb blast, news industry’s obsession with TRP-sensationalism, alien-human mystery and top of it evergreen love – all mixed in ‘saatvik’ form. In fact, old wine in new bottle. Every aspect of the story has been told many times but in different ways. Writers have not…

સો વર્ષ જીવવાના અભરખા રાખતો પુરુષ તમને જેટલી આસાનીથી મળશે તેટલી લાંબુ જીવવાની ઈચ્છાઓ ધરાવતી સ્ત્રી નહીં મળે !

પુરુષ અને સ્ત્રીમાં લાંબુ કોણ જીવે? લે આ કંઈ પૂછવા જેવી વાત છે?! – સ્ત્રી કેમ?! કારણ કે સ્ત્રીને પત્ની નથી હોતી !! ***** ઉપ્સ, બેડ જોક… સવાર સવારમાં સ્ત્રીઓના ભવાં ચઢાવતો અને પુરુષોને સેડીસ્ટીક પ્લેઝર આપતો જોક યાદ આવવા પાછળ બે સંશોધનો પર પડેલી મારી નજર જવાબદાર છે. ૧૪ વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરતો એક…

My inputs in Sambhav Metro… On pre-marriage counselling…

આજ કાલનું યૌવન સંબંધોને લઈને ઘણી અસલામતી અનુભવી રહ્યું છે અને તેના વિવિધ પ્રમાણ પણ આપણને ડગલેને પગલે જોવા મળે છે. આવી જ અસલામતીમાંથી જન્મેલા એક ટ્રેન્ડ વિશેની સમભાવ મેટ્રોની સ્ટોરી આપના માટે…

My inputs in Ahmedabad Mirror… about handeling teenagers physically

This interview is about handling teenagers physically. Psychological effect of such physical abuse  and approach towards solution is discussed in brief… Dec 04 2014 : Mirror (Ahmedabad)   Man thrashes stepson, lands him in hospital Scolded for not studying properly, 12-year-old Dev answered back which enraged Maulik so much he thrashed the boy with a…

‘છોડ દો આંચલ, જમાના ક્યા કહેગા’વાળો યુગ ક્યાં’ય પાછળ વીતી ગયો છે, પુરુષની પ્રણય-ચેષ્ટાઓ કાબુમાં રાખતી સ્ત્રીઓનું સ્થાન ધીરે ધીરે પુરુષની ઉત્તેજનાઓ ભડકાવતી સ્ત્રીઓએ લેવા માંડ્યું છે!

લગભગ પાંચેક વર્ષ પહેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં મને પૂછવામાં આવ્યું હતું કે આપણી પ્રજાની માનસિકતા વિષે એક વાક્ય કહેવાનું હોય તો તમે શું કહો?! મુલાકાત લેનાર ટીવી એન્કરને કદાચ એમ હતું કે તેમનો પ્રશ્ન મને વિચારતો કરી મુકશે પરંતુ મેં એક ક્ષણ પણ રોકાયા વગર જવાબ આપ્યો ‘આપણે લાગણીઓથી છલોછલ પણ સામાજિક રીતે સંવેદનાશૂન્ય પ્રજા…

જીવનમાં બુદ્ધિથી છેતરાવા કરતા લાગણીથી છેતરાવાના પ્રસંગો ઘણા વધુ પ્રમાણમાં અને ઘણી સરળતાથી આવતા હોય છે

આઈફોન સિક્સ પ્લસના સાઈઠ હજાર અપાય?! હીરા બ્રાન્ડેડ લેવાય, આપણા સોની પાસેથી લેવાય કે પછી ઘર ઘરમાં કરતા કોઈ ઓળખાણમાં લેવાય?! ફલાણી સ્કીમ કે ફલાણા વિસ્તારમાં ઘર લેવાય?! – જીવનમાં ડગલેને પગલે ઉભા થતા આવા સંજોગોમાં તમે નિર્ણય ઉપર કેવી રીતે આવો?! કોઈપણ મેનેજમેન્ટ નિષ્ણાતને કે પછી તમને જીવન જીવતા શીખવવા નીકળી પડેલા લાઈફ કોચને…

Share about The Shaukeens…

The Shaukeens…   Who will enjoy togetherness more, couple with first marriage or second marriage?! Obviously former one as they have nothing to compare. Couple in second marriage has first marriage as a reference frame against which partners (more true for women than men) compare their current togetherness. We all know such comparison reduces our…

જીવનમાં ઘણી બાબતો જેટલી સરળતાથી ગળે ઉતરી જતી હોય છે તેટલી સરળતાથી પચી નથી જતી…

કાળી ચૌદશે સવાર સવારમાં જ ફોન આવી ગયો ‘સાહેબ આજે તો તમે જબરદસ્ત વાત લખી છે કે સુખનો સાચો આધાર બહારનું ભપકાદાર નહીં પણ તમારી અંદરનું મજબુત બનાવવા ઉપર છે. મને તો આખો લેખ એક જ વાંચનમાં ગળે ઉતરી ગયો. દિવાળીમાં તમે એક સુંદર વાંચનની ભેટ આપી’ ‘વાંચ્યા પછી શું?!’ મેં વળતો પ્રશ્ન કર્યો. ભાઈ…