#MovieWisdom #Tamasha

‘Be what you are’ and ‘Listen to your heart, go back to the person staying there’ are common messages from ImtiazAli’s films since last decade. ‘अरे भैया you keep on telling us की break the routine तो आप भी करो ना अपना routine break! कुछ नया, कुछ हटके like what you keep on preaching’!! Instead, he is asking us on poster tagline ‘Why always the same story?’ Exactly, that’s what we want to ask man!!

‘આટલા વર્ષો તમે જે મારા ચહેરાની લાલી જોઇને આકર્ષાતા’તા કે મીઠી ઈર્ષા કરતા’તા તે ખરેખર લાલી નહતી પણ મને સંબંધમાં પડેલા તમાચાઓની છાપ હતી!!’

ટૂંકાણમાં કે સંક્ષિપ્તમાં ઘણું કહેવું એ એક કળા છે. નિબંધ લખવા-સમજવા કરતા વન-લાઈનર લખવા-સમજવા માટે વધુ બુદ્ધી, સમજદારી અને ડહાપણની જરૂરીયાત હોય છે. ઘણીવાર આ વન-લાઈનર્સ એટલા માર્મિક હોય છે કે જાણે એક વાક્યમાં જીવનના મસમોટાં સત્યો સમાઈ ગયા હોય. ગુજરાતી ભાષાના લુપ્ત થઇ રહેલા રૂઢીપ્રયોગો અને કહેવતો આવા વન-લાઈનર્સ જ છે ને?! સમજાય તો…

મિસવર્લ્ડને પણ પાર્ટીમાં જતા પહેલા પતિની ઈચ્છા વિરુદ્ધના કપડા પહેરવા માટે ગાડીમાં માર પડતો હોય ત્યાં ‘માય ચોઈસ’ની વાત ધંધાકીય ગતકડાંથી વિશેષ શું હોય?!

‘સ્ત્રીઓ મહિલા સશક્તિકરણની ખાલીખમ વાતો નહીં પણ એક સન્માનપૂર્વક નજર માટે તરસે છે – સર, ગત સપ્તાહે તમે તમારી કોલમમાં કરેલી આ વાત મને ખુબ સ્પર્શી ગઈ અને તેથી જ મને મારી વાત તમારી સાથે શેર કરવાની હિંમત આવી છે’ વિદેશથી એક મહિલા તબીબે કરેલા ઇ-મેઇલની શરૂઆતના આ શબ્દો છે. છેલ્લા પંદર વર્ષથી ત્યાં સ્થાયી…

મહિલા સશક્તિકરણની ખાલીખમ વાતોની વચ્ચે માત્ર એક સન્માનપૂર્વક નજર માટે તરસતી સ્ત્રીઓની લાગણીઓને મચડતું ‘માય ચોઈસ’ નામનું એક ગતકડું…

આપણા મોબાઈલ ફુલ્લી લોડેડ હોય છે, ફીચર્સથી નહીં પણ એપ્સથી! કામનું હોય કે ના હોય, મફતમાં છે તો નાખી દેવાનું. લગભગ એકસરખી યુટીલીટી હોય તો પણ મફતમાં છે ને?! નાખો ત્યારે – વોટ્સ એપ, વાઈબર, હાઈક, સ્નેપ ચેટ, ટેલીગ્રામ, વી ચેટ, એફ્બી મેસેન્જર, હેન્ગઆઉટ – ફુલ્લી લોડેડ ! મોબાઈલના આવા મફતિયા પ્લેટફોર્મ પર મફતિયા પબ્લીસીટી…

‘ડિપ્રેશન’ અંગેની દીપિકા પાદુકોણની કબુલાતમાંથી શીખવા અને સમજવા જેવી કેટલીક બાબતો

થોડા સમય પહેલા દીપિકા પાદુકોણે જાહેરમાં સ્વીકાર્યું કે એ ડિપ્રેશનથી પીડાતી હતી અને તેના માટે એણે સારવાર લીધી હતી. જે બીમારી લોકો પોતાના અત્યંત નીકટના લોકોથી પણ છુપાવતા હોય તેની તાજેતરના વર્ષોની દેશની સૌથી સફળ અને નંબર વન અભિનેત્રી આવી જાહેર કબુલાત કરે એ કોઈ નાની વાત નથી. ખુબ આંતરિક હિંમત અને રોગ અંગેની સ્વીકૃતિ…