સુંદર અને આકર્ષક દેખાવાની ઘેલછાને કારણે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પોતાના દેખાવ પાછળ વધુ સમય અને નાણા ખર્ચતી હોય છે!

‘કાલે સર મારી સાથે દાવ થઇ ગયો’ જીમમાં બાયસેપ્સ બનાવવા ડમ્બેલ્સ મારતા મારતા જીમ-મિત્રએ કહ્યું. ‘કેમ?!’ મેં સહજ કુતુહલતા બતાવી. ‘કહું’ એમ કહેતા એ ડમ્બેલ્સ સ્ટેન્ડ ઉપર મુકવા ગયો અને પછી પાછા આવીને નેપકીનથી પરસેવો લૂછતાં વાત માંડી ‘કાલે મારી એક ફેસબુક ફ્રેન્ડને પહેલીવાર ફાઈવસ્ટારના કોફી-બારમાં મળ્યો. પણ એને મળતાની સાથે બધું જ એક્સાઈટમેન્ટ ટર્ન-ઓફ…

અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી વ્યક્તિઓ સંબંધમાં જાણે-અજાણ્યે તમને રિબાવે છે!

તમને પ્રોત્સાહિત રાખીને તમારા વિચારોમાં હકારાત્મકતા અને સર્જનાત્મકતા ઉત્પન્ન કરતી વ્યક્તિને જીવનના કોઈપણ સંબંધમાં પકડી રાખજો. તમારા વિચારોને અને જીવનને એ ધરમૂળથી બદલી શકે છે.

જો છુટા પડ્યાનું દુઃખ ના થાય તો સમજવું પડે કે ક્યાંક તો જોડાયા જ નહતા અથવા એટલાં ઉબાયા’તા કે કંઈ અનુભવવાનું પણ બાકી ના રહ્યું!

સંબંધ સારો હોય કે ખરાબ-તૂટે ત્યારે હંમેશા દુઃખ કરાવે. બીજાને દેખાય કે ન દેખાય, મનને તો ચોક્કસ અનુભવાય. લોકો કહે કે ન કહે, વહેંચે કે ન વહેંચે, તૂટેલાં કે તનાવગ્રસ્ત સંબંધોનું દુઃખ હંમેશા અનુભવતા હોય છે.

સુખી સહજીવન અને કુટુંબ માટે વ્યવહારથી અપેક્ષાઓ સુધીનું બધું જ સાચવી લેતી સ્ત્રીઓનું સ્થાન હવે પોતાનું પહેલા સાચવવા જાત સાથે અને અન્ય સાથે સંઘર્ષ કરતી સ્ત્રીઓ લઇ રહી છે.

લગ્ન-વિધિમાં સહજીવનની સોનેરી કલ્પનાઓ કરવાને બદલે કોઈ દુલ્હન વરરાજાને ગણિતના ઉખાણા પૂછે?!! લગ્નની ચોરીમાં કોઈ કન્યા વરને પંદર વત્તા છ કેટલા થાય તેવો પ્રશ્ન પૂછે?! ના પૂછે, કન્યા શિક્ષિકા હોય તો પણ ના પૂછે! પણ, કાનપુરના રસુલાબાદ ગામમાં થઇ રહેલી એક લગ્ન-વિધિમાં દુલ્હને તેના ભાવિ પતિને આ સરવાળો પૂછ્યો. વરરાજા તત-ફત થઇ ગયા, જવાબ આપ્યો…

Quick analytical thoughts on Kejriwal’s unprecedented super sweep…

Kejriwal swept away all parties into dust bin. Next few days, political analysts will be busy analyzing this unipolar unprecedented super victory. However, my two minute analysis has one point to ponder. During Gujarat election-2002 Congress and media targeted and abused Modi, which in fact helped him to get magic figure of 127. BJP and…

સુંદર વ્યક્તિને પણ પોતાના દેખાવ અંગે સંદેહ હોઈ શકે અને કદરૂપી વ્યક્તિને પોતાના દેખાવ અંગે ઊંચા ખ્યાલ હોઈ શકે, સવાલ માનસિકતા અને આત્મવિશ્વાસનો છે!!

નાર્સિસસ નામના શિકારીની ગ્રીક દંતકથા સાંભળી છે?! એક દિવસ આ શિકારી પહાડોમાં રખડતો હતો ત્યારે   ‘ઇકો’ નામની વનદેવીની તેની ઉપર નજર પડી ગઈ. પ્રથમ નજરે જ અપ્સરા જેવી આ વનસુંદરી તેના પ્રેમમાં પડી ગઈ અને તેનો પીછો કરવા લાગી. નાર્સિસસને ખ્યાલ આવી ગયો કે કોઈ એનો પીછો કરી રહ્યું છે. એણે બુમ પાડી ‘કોણ છે?!’…

Share about BABY

Absolute thriller… Gripping storyline, superb pace, solid performances, good camera work and effective background score makes this film delightful watch. Last half hour is nail biting and will leave you completely engrossed. Best thing about this movie is, its straight on target, no distractions like love story, unnecessary songs, item numbers or faltu masala. Rocking…

આજે સ્ત્રી કમાવામાં અને પુરુષ ઘરકામમાં પહેલા કરતા અનેકગણા વધુ મદદરૂપ બન્યા હોવા છતાં સહજીવન કંકાસમય કેમ બનતા જાય છે?!

  મને હજી’ય પાઠ્યપુસ્તકો ઉથલાવવા ગમે છે અને પ્રસંગોપાત હાથમાં આવી જાય તો તેના પાના ફેરવવાની લાલચ રોકી શકતો નથી. હમણાં હાથે ચઢી ગયેલા એક ડીજીટલ ઈલેક્ટ્રોનિકસ્ ના પુસ્તકમાં બીજગણિત (એલ્જીબ્રા)નો એક સિદ્ધાંત વાંચવામાં આવ્યો ત્યારે એક જબરદસ્ત વાત મગજમાં સંકલિત થઇ. આપણી તમામ આધુનિક સુખ-સગવડો, આપણું અસ્તિત્વ અને આપણી સમગ્ર સૃષ્ટિ એક જ તર્ક…

Share about PK…

Lengthy masala mix from Rajkumar Hirani, Hindu-Muslim, India-Pakistan, Religious madness, terrorism-bomb blast, news industry’s obsession with TRP-sensationalism, alien-human mystery and top of it evergreen love – all mixed in ‘saatvik’ form. In fact, old wine in new bottle. Every aspect of the story has been told many times but in different ways. Writers have not…

સો વર્ષ જીવવાના અભરખા રાખતો પુરુષ તમને જેટલી આસાનીથી મળશે તેટલી લાંબુ જીવવાની ઈચ્છાઓ ધરાવતી સ્ત્રી નહીં મળે !

પુરુષ અને સ્ત્રીમાં લાંબુ કોણ જીવે? લે આ કંઈ પૂછવા જેવી વાત છે?! – સ્ત્રી કેમ?! કારણ કે સ્ત્રીને પત્ની નથી હોતી !! ***** ઉપ્સ, બેડ જોક… સવાર સવારમાં સ્ત્રીઓના ભવાં ચઢાવતો અને પુરુષોને સેડીસ્ટીક પ્લેઝર આપતો જોક યાદ આવવા પાછળ બે સંશોધનો પર પડેલી મારી નજર જવાબદાર છે. ૧૪ વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરતો એક…

My inputs in Sambhav Metro… On pre-marriage counselling…

આજ કાલનું યૌવન સંબંધોને લઈને ઘણી અસલામતી અનુભવી રહ્યું છે અને તેના વિવિધ પ્રમાણ પણ આપણને ડગલેને પગલે જોવા મળે છે. આવી જ અસલામતીમાંથી જન્મેલા એક ટ્રેન્ડ વિશેની સમભાવ મેટ્રોની સ્ટોરી આપના માટે…