આજના કિશોરો વધુ ને વધુ ‘સેન્સેશન સીકિંગ’ બની રહ્યા છે. એમને દરેક વાતમાં મઝા જોઈએ છે. દરેક પોતાને ‘ફન લવીંગ’ તરીકે ગણાવે છે અને સતત ‘ફન’ મેળવવા ફાંફા મારે છે.

‘કંટાળો આવે છે’, ‘બોર થઇ ગયો’ વગેરે વાક્યો મેં સૌ પહેલાં જયારે સાઇકિઆટ્રીમાં દર્દીઓની હિસ્ટ્રી લેવાનું શરુ કર્યું ત્યારે સાંભળ્યા ! વિશ્વાસ કરજો, ત્યાં સુધી ‘કંટાળો’ કે ‘બોરડમ’ શું હોય તેની ખબર નહતી અને આ મારા એકલાની વાત નથી આજે જે જનરેશન ચાલીસીમાં છે એ બધાની વાત છે. એ જનરેશનની મોટાભાગની વ્યક્તિઓએ ‘કંટાળો’ શબ્દ જ…

પોતાને કોઈ ફરક નથી પડતો તેવું વલણ બતાવતા રહેતાં કિશોરો અંદરખાને અન્ય દ્વારા પોતાની સતત સ્વીકૃતિ ઇચ્છતા રહે છે !

આજના કિશોરોની લાક્ષણીકતાઓની આપણે વાત કરતાં હતાં. આજના કિશોરોમાં અધીરાઇ અને આવેગશીલતા ઉડીને આંખે વળગે તેવી છે, તેની સાથે સાથે આજના કિશોરોને પોતાના તરફ અન્યનું સતત ધ્યાન ખેંચવું છે (એટેન્શન સીકિંગ) અને એમને દરેક નાની-મોટી વાતમાંથી મઝા જોઈએ છે (સેન્શેશન સીકિંગ). જે લોકો એવું કહેતા ફરતા હોય છે કે ‘મને કોઈની પડી નથી’, ‘કોઈની પરવા…

Interview in today’s Times of India, on gutka ban….

Gutka ban in Gujarat effective from today TIMES NEWS NETWORK Ahmedabad: A comprehensive ban on production and sale of gutka will come into effect in Gujarat on Tuesday, as per the notification issued by the state government. Chief minister Narendra Modi, during his Independence Day address, had announced complete ban on gutka from September 11….

‘પણ, હું તો તને પ્રેમ કરું છું !’ સૌથી વધારે વંચાતી બુક્સની યાદીમાં….:)

પ્રિય વાચક મિત્રો, મારા આ પુસ્તકને આટલું બધું વહાલ આપીને લોકપ્રિય બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર….. ‘પણ, હું તો તને પ્રેમ કરું છું !’ની રસપ્રદ વાતો આગળ વધારતું બીજું એટલું જ લોકપ્રિય પુસ્તક ‘તું અને હું, બસ બીજું શું?!’

લેપટોપમાં વેબ પેજ લોડ થાય એટલીવાર પણ ધીરજ ના રાખી શકતા ટીનેજર્સને ધીરજના પાઠ પઢાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે !

મા-બાપ કોઈપણ યુગના હોય, સંતાનના ઘડતર અંગે હંમેશા ચિંતિત રહ્યા છે. આજે સંતાન અવળે માર્ગે જવાની શક્યતાઓ સતત વધી રહી છે અને સાથે સાથે માબાપની ચિંતાઓ પણ ! ચિંતા માબાપને છે એટલે સમજ કેળવવાની પહેલ પણ માબાપે જ કરવી પડશે, બાકી સંતાનને તમારી સમજમાં રસ નથી એને તો તમે એને જે કરવું છે તે બેરોકટોક…

‘તું અને હું, બસ બીજું શું?!’ ની નવી આવૃત્તિ

મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે ‘તું અને હું, બસ બીજું શું?!’ ની નવી આવૃત્તિ બજારમાં ઉપલબ્ધ થઇ ગઈ છે. છ મહિનાથી પણ ઓછા ગાળામાં બીજી આવૃત્તિ આ પુસ્તકની લોકપ્રિયતાનું સીધું પ્રમાણ છે. આ તબક્કે આપના મારા લખાણ પરત્વેના પ્રેમ અને રુચિનો હું ઋણી છું. આભાર વાચક મિત્રો 🙂 સાથે સાથે માણો વિક્રમી વેચાણના…

માબાપ કોઈપણ યુગના હોય, સંતાનના ઘડતર અંગે હંમેશા ચિંતિત રહ્યા છે સંતાન અવળે માર્ગે જવાની શક્યતાઓ સતત વધી રહી છે અને સાથે સાથે માબાપની ચિંતાઓ પણ !

આપણે ચર્ચા ઉખેળી હતી સંતાન અને માબાપના પ્રશ્નોની, ચાલો વાત આગળ ધપાવીએ. માબાપ કોઈપણ યુગના હોય, સંતાનના ઘડતર અંગે હંમેશા ચિંતિત રહ્યા છે. પરંતુ, કમનસીબે માનવજાતની ઉત્ક્રાંતિ અને ટેકનોલોજીના વિકાસની સાથે સાથે આ ચિંતાઓ વધતી ચાલી છે. ટેકનોલોજી ખરાબ નથી પરંતુ તેની મદદથી પોતાનો વેપલો કરતાં ધંધાદારીઓ રોજબરોજ નવા નવા આકર્ષણો (ડીસ્ટ્રેકશન્સ) શોધીને બધાને રવાડે…

સ્ત્રી-પુરુષના પ્રશ્નો થકવી નાખનારા અને રીબાવનારા હોય છે જયારે સંતાન-માબાપના પ્રશ્નો મુંઝવી નાખનારા અને ચિંતા કરાવનારા હોય છે !

જીવનમાં થકવી અને મુંઝવી નાખે એવી ઘણી બાબતો છે પરંતુ તેમાં ટોચની કહી શકાય તેવી એક બાબત છે તમારા સંબંધોના પ્રશ્નો. જયારે કોઈપણ વ્યક્તિ સંબંધોના પ્રશ્નોથી ઘેરાયેલી હોય ત્યારે તેની લાગણીઓનો કુચ્ચો નીકળી જતો હોય છે અને જો આ પ્રશ્નો જરૂર કરતાં લાંબા ચાલે તો વ્યક્તિઓ લગભગ નીચોવાઈ જતી હોય છે. સંબંધ જેટલો વધુ અંગત…

Woman can judge man’s intentions much faster than his thoughts…

Woman can judge man’s intentions much faster than his thoughts… There is a saying that man don’t listen very actively when woman are talking to them. Well this is not just an over statement but every married couple would have this issue. The reason I am saying ‘married couple’ is that I know all wives…

કોઈપણ વ્યક્તિને દુરથી ચાહવું જેટલું સહેલું હોય છે એટલું નજદીકથી ચાહવું સહેલું નથી હોતું !

જેમના મૃત્યુ પહેલાં જ શ્રદ્ધાંજલિ રૂપે તેમની ફિલ્મોના ગીતો વગાડીને અને વાતો કરીને થાકી ગયેલા મીડિયાને અંતે બ્રેકિંગ ન્યુઝ મળ્યા, સુપરસ્ટાર રાજેશ ખન્ના ગયા. થાકીને આરામ કરવાનું વિચારતા મનને થોડે દૂર સફરનો અંતિમ મુકામ દેખાય ત્યારે મન બદલાય અને પગમાં નવું જોમ આવે તેમ આ બ્રેકિંગ ન્યુઝની સાથે જ ચેનલો ફરી મચી પડી ! એમના…

સુખની વ્યાખ્યા વ્યક્તિ અને દેશ પ્રમાણે બદલાતી રહે છે, પ્રતિકુળ વાતાવરણમાં તમારા બાળકો સીધા રહે તેનાથી મોટું સુખ બીજું કોઈ નથી !

મેમથ, એમસ્ટરડમમાં મારો ટર્કીશ ડ્રાઈવર; સાથે હું ટર્કીના દરિયાકિનારે આવેલા રમણીય શહેર ‘અન્તાલ્યા’માં મેં ગાળેલા દિવસોની વાતો કરી રહ્યો હતો ત્યારે તેની આંખોમાં પોતાના વતનની યાદો મંડરાતી જોઈને હું જરા અટક્યો. તે મારું આ અટકવું તરત જ પામી ગયો અને અચાનક જ તેણે વાતમાં પલટી મારી ‘ ડોક્ટર એમ તો આ શહેર પણ ખુબ રમણીય…

Radio Talk on Virtual vs Actual World

http://www.youtube.com/watch?v=bP8DVAGmldk

હમણાં જ ‘એશિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ’નો એક રીપોર્ટ વાંચ્યો કે સોશિઅલ નેટવર્કિંગ સાઈટ્સને કારણે કેન્સર, હૃદયરોગ, દમ વગેરે જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમાચાર વાંચતા જ મને જાન્યુઆરી ૨૦૧૨માં આપેલો ‘આભાસી વિરુદ્ધ વાસ્તવિક દુનિયા’ વિશેનો રેડીઓ ઈન્ટરવ્યુ યાદ આવ્યો, જે અહીં પોસ્ટ કરું છું.