Kejriwal swept away all parties into dust bin. Next few days, political analysts will be busy analyzing this unipolar unprecedented super victory. However, my two minute analysis has one point to ponder.
During Gujarat election-2002 Congress and media targeted and abused Modi, which in fact helped him to get magic figure of 127. BJP and media did the same mistake in targeting and abusing Kejriwal, resulting in thumping victory
કેજરીવાલે જબરદસ્ત ઝાડું ફેરવ્યું, બધાને વાસીદામાં વાળી કાઢ્યા!! પોલીટીકલ પંડિતોને આમાંથી જે તારણો કાઢવા હશે તે કાઢશે પણ હાલ તો મારી પાસે એક વિચારવા જેવો પોઈન્ટ છે.
મોદીને ટાર્ગેટ કરીને, ગાળો આપીને પ્રચાર કરવાની જે ભૂલ કોંગ્રેસે અને મીડીયાએ ૨૦૦૨ની ચૂંટણીમાં કરી હતી તે જ ભૂલ ભાજપે અને મીડીયાએ કેજરીવાલને ટાર્ગેટ કરીને અને ગાળો આપીને કરી ! મોદી ત્યારે ૧૨૭ બેઠકો જીત્યા અને કેજરીવાલ તો મોદીથી પણ આગળ નીકળી ગયા !
That’s true but what i believe is, people are now rejecting BJP. because they won loksabha election on the basis of development and now they have started hindutva politics which is ruining its image in voters mind who believes in development!!!
Its so true Hansalbhai…humiliation is so good for success!
Y r right, and second is anti incumbency factor, They have select Non BJP person for CM post.