RSS

‘Bevkoffiyan’ flopped on box-office, while ‘Ragini MMS2’ proved to be super-hit!!

02 May

 

Instant analysis

‘બેવકુફિયા’ બોક્સ-ઓફીસ પર પીટાઈ ગઈ અને ‘રાગીણી એમએમએસ-૨’ સુપરહીટ ગઈ !

આ સમાચાર સાથે મને પાન-પરાગની જૂની એડ યાદ આવી ગઈ, જેમાં લોકોને પાન-પરાગના એક-એક પાઉચ વહેંચતા એડ-હીરોને એક બીગ-સાઈઝ માણસ પૂછે છે કે એક સે મેરા ક્યાં હોગા?! અને પછી પેલો ખિસ્સામાંથી આખો ગુટકાનો હાર કાઢે છે ! હવે તમે કહેશો કે આ સમાચારને અને એડને શું લેવા દેવા?!! છે, આજના સરળતાથી ‘પોર્ન’ ઉપલબ્ધ હોય તેવા જમાનામાં પ્રેક્ષકોને એકાદ બીકીની સીન બતાવો તો તેનાથી ફિલ્મ હીટ થોડી જાય ?! એ તો પૂછવાના ‘એક સીન સે મેરા ક્યાં હોગા?!’ એમને તો આખેઆખી ફિલ્મ એવી જોઈએ. તો લો આપી, ‘રાગીણી એમએમએસ-૨’!!

‘Bevkoffiyan’ flopped on box-office, while ‘Ragini MMS2’ proved to be super-hit!!

Old time ad of ‘Pan-Parag’ flashed on my mind with this news. Jalal Aaga, ad-hero, was shown distributing Pan-Parag pouch to each one in the party. Suddenly huge size person asks ‘ek se mera kya hoga?!’ and hero pulls out whole series of pouch! I’m sure; you will think that is there any correlation?! yes there is. One bikini scene in the movie cannot lure today’s viewers when they have pornography in their pockets, naturally ‘Bevkoffiyan’ flopped! They will ask ‘ek scene se mera kya hoga?!!’ They need full length erotic film, so Ekta gave and got ‘Super-hit’😛😛

 

 

 
 

Tags: , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: