RSS

Monthly Archives: April 2014

Aside

 

Instant analysis

 

Recently you must have seen loads of selfie uploaded by celebrities. As such this has become a trend leaving common person thinking that why celebrities are into this?

Most of celebrities are self-centered and obsessed with their looks. Those, who don’t know them personally, admire them hugely. However, those who know them closely, have no admiration or deep bond with them because of their self-centeredness and narcissistic attitude. As a result, most of them are lonely and fragile within. They constantly need attention and approval, which comes in abundance from their fans, never from their close ones. Knowing the fact, they would never miss the chance to seek an attention and for that they will like to remain in news-media. Uploading selfie is one of the surest ways to seek an attention and approval by their looks.

મુંબઈવાળાઓએ મતદાન જોઈએ એવું ના કર્યું પણ સેલીબ્રીટીઓએ તેમના ‘સેલ્ફી’ દે ઠોકમ-ઠોક અપલોડ કર્યા! આજકાલનો આ નવો ટ્રેન્ડ છે, સામાન્ય માણસો કરે તે સમજી શકાય પણ સેલીબ્રીટીઓએ આવું કરવાની શી જરૂર?!

મોટાભાગના સેલીબ્રીટીઓ સ્વકેન્દ્રી હોય છે અને તેમને પોતાનાદેખાવનું વળગણ હોય છે. જે લોકો તેમને અંગત રીતે ઓળખતા નથી તે (ફેન્સ) તેમનાથી અત્યંત પ્રભાવિત હોય છે પરંતુ તેમને નજદીકથી ઓળખનારાઓને તેમની સ્વકેન્દ્રીયતા અને જાત પ્રત્યેનું વધુ પડતું વળગણ ખૂંચતું હોય છે. પરિણામે, મોટાભાગની સેલીબ્રીટીઓના અંગત સંબંધો છીછરા હોય છે, અંદરથી તેઓ એકલતા અનુભવતા હોય છે અને બહુ જલદી ભાંગી પાડનારા હોય છે. તેમને સતત લોકો તરફથી ધ્યાન મળતું રહે અને લોકોની પસંદગીમાં રહે તેવું તે હંમેશા ઈચ્છતા રહે છે. તેમની નજદીકની વ્યક્તિઓ નહીં પણ તેમના ફેન્સ તેમની આ વૃત્તિઓ પોષતા રહે છે. આ વાતથી વાકેફ સેલીબ્રીટીઓ ન્યુઝ-મીડિયા દ્વારા લોકોનું ધ્યાન ખેંચવા હંમેશા તત્પર રહેતા હોય છે. ધ્યાન ખેંચવા અને પોતાના દેખાવ પ્રત્યેનું વળગણ પોષવા ‘સેલ્ફી’ અપલોડ કરવા જેવા અસરકારક રસ્તાઓ બહુ ઓછા છે.

why celebrities are uploading selfies?!

 
1 Comment

Posted by on April 29, 2014 in Two minute analysis

 

Tags: , , , , , ,

Two minute analysis

Instant analysis

 

Why political leaders make controversial statements and that too in derogatory language?!

If you wish media’s or mass’s attention, genteel statements and sober language will not work. You have to be loud and rough. Swimming in the sea requires an art of rising with the tide, similarly to move the mass in your favor you need to have an art of exploiting people’s rebuke. This exploitation can be done by derogatory language and never by posh one!

નેતાઓ કેમ હલકી ભાષામાં સાવ બેજવાબદાર કહી શકાય એવા વિધાનો કરે છે?!

તમારે મીડિયા કે લોકોના સમૂહનું ધ્યાન તમારા તરફ ખેંચવું હોય તો સૌમ્ય ભાષા અને શિષ્ટાચાર કામ ના આવે! જેમ દરિયામાં તરવા માટે મોજા ઉપર સવારી કરવાની આવડત હોવી જોઈએ તેમ પોતાના તરફી જુવાળ ઉભો કરવા લોકોના મનમાં રહેલા આક્રોશ ઉપર ચઢી બેસવાની આવડત હોવી જોઈએ. લોકોના આક્રોશને મંત્રોચારથી નહીં પણ ગાળોથી ભડકાવી શકાય છે એ બધા નેતાઓને ગળથુથીમાં મળેલું જ્ઞાન છે!!

 

For getting notification of new post in your mail account, please follow the blog.

 
2 Comments

Posted by on April 28, 2014 in Two minute analysis

 

Tags: , , , , , ,